પ્રભાસની 'ફૌઝી' ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન ખેંચાતા રીલિઝ ફેબ્રુઆરી ૨૦૨૭માં થશે
પ્રભાસની 'ફૌઝી' ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન ખેંચાતા રીલિઝ ફેબ્રુઆરી ૨૦૨૭માં થશે
Published on: 18th September, 2026

પ્રભાસની આગામી ફિલ્મ 'ફૌઝી'ના પોસ્ટ પ્રોડકશનમાં વિલંબ થતાં, જે પહેલા ૩ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી, હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રજૂ થશે. આ પિરિયડ ફિલ્મમાં પ્રભાસ બ્રિટિશ ઇન્ડિયન સોલ્જરનો રોલ કરી રહ્યા છે. ફિલ્મનું થોડું શૂટિંગ બાકી છે અને ત્યારબાદ પોસ્ટ પ્રોડકશન શરૂ થશે. હનુ રાઘવપુડી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઇમાનવી, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને જયાપ્રદા જેવા કલાકારો પણ છે.