હોલિવૂડના superstar Gregory Peck સુરૈયાના ગાયનના પ્રશંસક!
હોલિવૂડના superstar Gregory Peck સુરૈયાના ગાયનના પ્રશંસક!
Published on: 18th January, 2026

સુરૈયાએ સંગીત અને અભિનયથી નવી ઊંચાઈ સર કરી. તેઓ હિન્દી સિનેમાના અંતિમ 'singing star' ગણાતાં. દેવ આનંદ સાથેના પ્રેમમાં, ધર્મ અને રૂઢિઓ નડી. Gregory Peck એ સુરૈયાના ઘરે જઈને તેમના ગાયનની પ્રશંસા કરી. તેમણે અચાનક ફિલ્મ દુનિયા છોડી દીધી અને એકાંતમાં રહ્યા. સ્ત્રીઓની ગરિમા જાળવી, તેમનું જીવન પ્રેમ, ત્યાગ અને કલાની દાસ્તાન છે.