દસાડા-ધ્રાંગધ્રા નજીકના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન
દસાડા-ધ્રાંગધ્રા નજીકના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન
Published on: 28th January, 2026

ધ્રાંગધ્રા નજીકના કચ્છના નાના રણમાં શિયાળાની ઋતુમાં યુરોપથી વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. ઘુડખર અભયારણ્ય દ્વારા Nature Education Campથી જાગૃતિનો પ્રયાસ કરાયો છે. 33 જાતના પ્રાણીઓ અને 152 જાતના પક્ષીઓની હાજરીથી માહોલ જીવંત બન્યો છે અને પ્રવાસીઓમાં આનંદ છવાયો છે.