કચ્છ પ્રવાસ: મીની વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો, 26 જાન્યુઆરીની રજાના કારણે હોટલો હાઉસફુલ!
કચ્છ પ્રવાસ: મીની વેકેશનમાં પ્રવાસીઓનો ધસારો, 26 જાન્યુઆરીની રજાના કારણે હોટલો હાઉસફુલ!
Published on: 25th January, 2026

નવરાત્રીથી શરૂ થયેલ પ્રવાસીઓનો ધસારો દિવાળી અને Christmas વેકેશન બાદ ઘટતો હોય છે, પરંતુ આ વર્ષે 26 જાન્યુઆરીની રજાના કારણે લોકો ફરી કચ્છ પ્રવાસે ઉમટી પડ્યા છે. ભુજ, ધોરડો, માંડવી જેવા સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો છે. રણમાં નમક ઓછું હોવા છતાં, પ્રવાસીઓનો ઉત્સાહ યથાવત છે અને હોટલો ફૂલ બુક છે. આ પ્રવાસન વેપારીઓ માટે ફાયદાકારક છે.