સેલેબ્સની વડોદરા મુલાકાત: મલ્હાર ઠાકરના મતે 2025 ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ વર્ષ, 'લગન લાગી રે' ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે.
સેલેબ્સની વડોદરા મુલાકાત: મલ્હાર ઠાકરના મતે 2025 ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ વર્ષ, 'લગન લાગી રે' ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે.
Published on: 30th January, 2026

મલ્હાર ઠાકર, તત્સત મુનશી અને આરોહી પટેલે ફિલ્મ 'લગન લાગી રે' ના પ્રમોશન માટે દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી. સ્ટાર કાસ્ટે ગુજરાતી સિનેમાના ભવિષ્ય અને તેમની ફિલ્મ વિશે વાત કરી. મલ્હાર ઠાકરે 2025ને ગુજરાતી ફિલ્મો માટે સારું વર્ષ ગણાવ્યું. તત્સત મુનશીએ આ ફિલ્મને મિલેનિયલ અને ઝેન-ઝીને જોડતી ફિલ્મ ગણાવી. ફિલ્મના કલાકારોએ વડોદરાની કેટલીક કોલેજોની પણ મુલાકાત લીધી.