પોપ સંસ્કૃતિમાંથી સંગીત ખુરશી ગેમનો જન્મ થયો: Musical Chair ગેમની શરૂઆત, ઇતિહાસ અને રમવાની રીત.
પોપ સંસ્કૃતિમાંથી સંગીત ખુરશી ગેમનો જન્મ થયો: Musical Chair ગેમની શરૂઆત, ઇતિહાસ અને રમવાની રીત.
Published on: 31st January, 2026

સંગીત ખુરશી ગેમ ક્યારે શરૂ થઈ તે જાણી શકાયું નથી. Musical Chair ગેમ પોપ સંસ્કૃતિમાંથી આવી હોવાનું મનાય છે. આ ગેમ આઉટડોર રમાય છે, જેમાં ઓછામાં ઓછી ત્રણ વ્યક્તિ જોઈએ. ખેલાડીઓ કરતા ખુરશી ઓછી હોય છે. સંગીત બંધ થતા ખુરશી પર બેસવાનું હોય છે. ખુરશી ન મળે તે આઉટ થાય છે. છેલ્લે એક ખેલાડી વિજેતા બને છે.