IND vs ENG માન્ચેસ્ટર ટેસ્ટ: ENGLAND જીતથી 8 વિકેટ દૂર, ભારતને ડ્રો માટે આખો દિવસ બેટિંગ કરવી પડશે.
IND vs ENG માન્ચેસ્ટર ટેસ્ટ: ENGLAND જીતથી 8 વિકેટ દૂર, ભારતને ડ્રો માટે આખો દિવસ બેટિંગ કરવી પડશે.
Published on: 27th July, 2025

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની ચોથી TEST INDIA અને ENGLAND વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. ENGLANDને જીત માટે 8 વિકેટ જોઈએ, જ્યારે ભારતને ડ્રો માટે આખો દિવસ બેટિંગ કરવી પડશે. ભારત હજુ પણ 137 રન પાછળ છે. કેએલ રાહુલ અને શુભમન ગિલ ભારતની ઇનિંગને આગળ ધપાવશે. રૂટે ત્રીજા દિવસે સદી ફટકારી, જ્યારે પહેલા દિવસે રિષભ પંત રિટાયર્ડ હર્ટ થયો હતો.