માનસ દર્શન: રાગથી વિરાગની યાત્રા - Daruka રાક્ષસીની કથા અને રાગ, અનુરાગ, વિરાગના ત્રણ તબક્કાનું વર્ણન.
માનસ દર્શન: રાગથી વિરાગની યાત્રા - Daruka રાક્ષસીની કથા અને રાગ, અનુરાગ, વિરાગના ત્રણ તબક્કાનું વર્ણન.
Published on: 27th July, 2025

ભગવાન નાગેશ્વર સાથે જોડાયેલી દારુકા નામની રાક્ષસીની કથા છે, જેણે આકરી તપસ્યાથી વરદાન મેળવી સમાજને પોતાના કંટ્રોલમાં કરી લીધો. પ્રભુતા મળતા તે ઉચ્છૃંખલ બની બાહ્મણો અને સાધુ-સંતોની નિંદા કરવા લાગી. એક તપસ્વી ઋષિએ સત્ત્વશીલ સમાજને એકઠો કર્યો, જેનાથી ડરીને દારુકા સમુદ્રમાં ભાગી ગઈ. આ કથા શ્રવણથી રાગ ઉત્પન્ન થાય છે, જે અનુરાગમાં પરિણમે છે અને અંતે વિરાગ તરફ લઈ જાય છે.