હરિદ્વાર મનસા દેવી મંદિરમાં ભાગદોડ, 6નાં મોત, 29 ઘાયલ; કરંટની અફવા, પોલીસ તપાસ.
Published on: 27th July, 2025
ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરમાં રવિવારે નાસભાગમાં 6 લોકોના મોત, 29 ઘાયલ. ભીડને કારણે દુર્ઘટના થઈ. પ્રત્યક્ષદર્શીઓ એ કરંટ લાગવાની વાત કરી, પણ પોલીસે તેને અફવા ગણાવી. CM ધામીએ તપાસના આદેશ આપ્યા. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. મનસા દેવી મંદિર શિવાલિક પર્વતોમાં આવેલું છે. હર-કી-પૌરીથી 3 km દૂર છે.

Published on: July 27, 2025