મગફળી પાક રોગ નિયંત્રણ: સંકલિત રોગ વ્યવસ્થાપન દ્વારા થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ), સફેદ ફૂગ નિયંત્રણ માટેના ઉપાયો.
મગફળી પાક રોગ નિયંત્રણ: સંકલિત રોગ વ્યવસ્થાપન દ્વારા થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ), સફેદ ફૂગ નિયંત્રણ માટેના ઉપાયો.
Published on: 28th July, 2025

મગફળીમાં થડનો કોહવારો, ડોડવાનો સડો (સ્ટેમ રોટ) અને સફેદ ફૂગના નિયંત્રણ માટે, રોગીષ્ટ છોડ દેખાય કે તરત જ ઉપાડી ટ્રાયકોર્ડમા હારજીયાનમ પાવડર આપો. વાવેતર બાદ સમાર મારી, પાળા ન ચડાવો, આંતરખેડ ટાળો. ટપકાના રોગથી પાન ખરી પડે તો દવા છાંટો. ટ્રાયકોર્ડમા કલ્ચર વાવણી સમયે ન અપાયું હોય તો પંપથી છોડના મૂળમાં રેડો. લીમડાનાં પાનનો છંટકાવ કરવાથી પાનનાં ટપકાં અને ગેરૂ રોગનું નિયંત્રણ થઇ શકે છે.