મહુવા માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી સફેદ કાંદાની આવક બંધ થશે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી સફેદ કાંદાની આવક બંધ થશે.
Published on: 17th April, 2026

મહુવા માર્કેટિંગ યાર્ડમાં જગ્યાના અભાવે શુક્રવારથી સફેદ કાંદાની આવક બંધ થશે. સફેદ કાંદાના વાહનોને પ્રવેશ નહિ મળે. સોમવારથી સફેદ ડુંગળીની આવક વધી છે. ગુરુવારે ૧,૭૬,૨૧૬ થેલીનું વેચાણ થયું. નવી સીઝનની લાલ ડુંગળીની તુલનામાં સફેદ ડુંગળીની દોઢ લાખથી વધુ થેલીઓની આવક નોંધાઈ રહી છે. ખેડૂતો અને કમિશનભાઈઓને તાકીદ કરાઈ છે.