જગદીશ વિશ્વકર્માની સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે બેઠક.
જગદીશ વિશ્વકર્માની સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ સાથે બેઠક.
Published on: 19th April, 2026

ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌરાષ્ટ્રના ડાયમંડ, ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ અને AUTOMOBILE જેવા ઉદ્યોગોના 200થી વધુ આગેવાનો સાથે બેઠક યોજી. તેમણે VIBRANT ગુજરાત સમિટ અને 24 કલાક વીજ પુરવઠાથી રાજ્યના વિકાસની વાત કરી. વિશ્વકર્માએ મત માંગવાને બદલે વિકાસ જોઈને નિર્ણય લેવા જણાવ્યું. તેમણે દિલ્હીવાળાના શીશમહેલ ખુલ્લા પડ્યાની અને સુરત ઝાડુ સાફ કરશેની વાત કરી.