રાજકોટ મહાનગરપાલિકા: ઈતિહાસથી ઈન્ડસ્ટ્રી, પડકારો અને ચૂંટણી
રાજકોટ મહાનગરપાલિકા: ઈતિહાસથી ઈન્ડસ્ટ્રી, પડકારો અને ચૂંટણી
Published on: 19th April, 2026

રાજકોટ: સવાર-બપોર જાગતું શહેર, ઈતિહાસથી ઈન્ડસ્ટ્રી સુધી વિકાસ. 26 એપ્રિલે મતદારો ભવિષ્યની દિશા નક્કી કરશે. માસૂમાબાદથી એઈમ્સ સુધીની સફર, અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની જનતાની અપેક્ષા. વીડિયોમાં જુઓ city સામેના પડકારો.