મિલ્ક પનીરને બદલે ANALOG પનીર વાપરતા ૧૧ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી.
મિલ્ક પનીરને બદલે ANALOG પનીર વાપરતા ૧૧ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી.
Published on: 19th April, 2026

મિલ્ક પનીરની જગ્યાએ ANALOG પનીર વાપરતા ૧૧ એકમોને મ્યુનિસિપલ કોર્પોરેશનના FOOD વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી. આ એકમોમાંથી FOOD વિભાગે લો ફેટ પનીર, હાર્ડ મલાઈ પનીર અને પનીરના નમૂના લીધા હતા.