વધતી ગરમીથી એક દાયકામાં ખેત ઉત્પાદન 30 ટકા ઘટવાની શક્યતા.
વધતી ગરમીથી એક દાયકામાં ખેત ઉત્પાદન 30 ટકા ઘટવાની શક્યતા.
Published on: 22nd April, 2026

2040 સુધીમાં તાપમાન 1.5 ડિગ્રી વધે તો ખેત ઉત્પાદન અને પાક ગુણવત્તામાં ઘટાડો થશે. છેલ્લાં ચાર દાયકામાં પૃથ્વીનું તાપમાન 0.5 ડિગ્રી વધ્યું છે, જેના કારણે પૂર, દુકાળ અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓ વધી છે. ભારતમાં ખેડૂતો પાસે નાની જમીનો હોવાથી ઉપજ અને આવકને અસર થઈ રહી છે.