અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વગર બેલેટ પર સિક્કા માર્યાના આક્ષેપ, કોંગ્રેસના ધરણાં.
અમદાવાદના બાપુનગરમાં ચૂંટણી અધિકારી વગર બેલેટ પર સિક્કા માર્યાના આક્ષેપ, કોંગ્રેસના ધરણાં.
Published on: 22nd April, 2026

અમદાવાદના બાપુનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ગેરરીતિના આક્ષેપોથી રાજકીય માહોલ ગરમાયો છે. બાપુનગર હોમગાર્ડ ઓફિસમાં ચૂંટણી અધિકારીની ગેરહાજરીમાં બેલેટ પેપર પર સિક્કા મરાતા હોવાનો કોંગ્રેસે વિરોધ કર્યો છે. Homeguard જવાનો માટે બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરાયું હતું.