AAPના MLA ગોપાલ ઈટાલિયાએ ભાવનગરની સભામાં અભદ્ર ભાષા વાપરીને ભાન ગુમાવ્યું.
AAPના MLA ગોપાલ ઈટાલિયાએ ભાવનગરની સભામાં અભદ્ર ભાષા વાપરીને ભાન ગુમાવ્યું.
Published on: 22nd April, 2026

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPના MLA ગોપાલ ઈટાલિયાએ જાહેરસભામાં અપશબ્દો બોલ્યા, અને દાવો કર્યો કે ભાવનગરમાં આવું સામાન્ય છે. દિલ્હીથી સુરત હવાલા કૌભાંડ વચ્ચે, ઈટાલિયાના આ વર્તનથી વિવાદ થયો અને તેમની ટીકા થઈ રહી છે. આ ઉપરાંત ટિકિટની વહેંચણીમાં સોદાબાજી અને શરાબ શબાબ જેવા આક્ષેપો પણ થયા છે.