ધનસુરા નજીક ખેતરમાં આગ લાગી, ડ્રિપના રોલ અને પાઇપો બળીને ખાખ થતા મોટું નુકસાન થયું.
ધનસુરા નજીક ખેતરમાં આગ લાગી, ડ્રિપના રોલ અને પાઇપો બળીને ખાખ થતા મોટું નુકસાન થયું.
Published on: 12th March, 2026

અરવલ્લીના ધનસુરા પાસે ખેતરમાં આગ લાગવાથી ₹5-6 લાખના ડ્રિપના રોલ અને પાઇપો બળી ગયા. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. પાણીના ટેક્ટરથી આગ પર કાબુ મેળવાયો, પણ ખેતરમાં મોટું નુકસાન થયું.