વડોદરામાં 64,643 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકની વાવણી, જેમાં પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર 14 ટકા જેટલો નોંધાયો.
Published on: 29th July, 2025
વડોદરા જિલ્લામાં 64,643 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે, જે ગત 3 વર્ષની સરખામણીમાં 26 ટકા છે. આ ઉપરાંત, 25,796 ખેડૂતોએ 9284 હેક્ટરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે, જે 14 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. ખરીફ પાકોમાં ડાંગર, તુવેર, સોયાબીન અને કપાસ મુખ્ય છે. દિવેલા અને તુવેરનું વાવેતર બાકી છે.

Published on: July 29, 2025