છોટા ઉદેપુરમાં વહેલી સવારે વરસાદ: 4 દિવસના વિરામ પછી બે કલાક સુધી વરસાદથી ખેડૂતોમાં ખુશી.
છોટા ઉદેપુરમાં વહેલી સવારે વરસાદ: 4 દિવસના વિરામ પછી બે કલાક સુધી વરસાદથી ખેડૂતોમાં ખુશી.
Published on: 23rd July, 2025

છોટા ઉદેપુર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ વહેલી સવારે વરસાદ શરૂ થયો. સવારે 4 વાગ્યાથી 2 કલાક સુધી એકધારો વરસાદ વરસ્યો. વરસાદથી જનજીવન પર અસર જોવા મળી, પરંતુ ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છવાયું. વરસાદથી ખેતીને ફાયદો થશે એવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.