આત્મા પ્રોજેક્ટ: ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે 71 મોડેલ ફાર્મ  તૈયાર કરાયા.
આત્મા પ્રોજેક્ટ: ભરૂચમાં પ્રાકૃતિક ખેતી માટે 71 મોડેલ ફાર્મ તૈયાર કરાયા.
Published on: 29th July, 2025

આત્મા પ્રોજેક્ટ દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી મળશે. 100 ટકા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી રાસાયણિક ખાતર વગર ઉત્પાદન મેળવી શકાય છે. 252 મોડેલ ફાર્મ બનાવવામાં આવ્યા છે, તેમજ આગામી દિવસોમાં 71 મોડેલ ફાર્મ બનશે. ખેડૂતોને તાલીમ દ્વારા આત્મા પ્રોજેક્ટ મોડેલ ફાર્મ બતાવે છે.