અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ લાગુ કરાશે.
અમેરિકાના ઔદ્યોગિક અને કૃષિ ઉત્પાદનની આયાત પર ભારતમાં શૂન્ય ટેરિફ લાગુ કરાશે.
Published on: 05th February, 2026

ભારત અમેરિકામાં 500 અબજ ડોલરનું રોકાણ કરશે, જેથી ભારતીયોને અમેરિકાના ફળો અને શાકભાજી મળી રહેશે. ટ્રેડ ડીલમાં કૃષિ અને ડેરી ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરાયું છે. અમેરિકાની ભારતમાં કૃષિ નિકાસ 2024માં 1.6 અબજ ડોલર અને ભારતની કુલ કૃષિ નિકાસ 51 અબજ ડોલર સુધી પહોંચી છે.