સિદ્ધિ: અમરગઢ ડેન્ટલ કોલેજના હંસા ભોજને શ્રેષ્ઠ લાઇબ્રેરીયન એવોર્ડ એનાયત.
સિદ્ધિ: અમરગઢ ડેન્ટલ કોલેજના હંસા ભોજને શ્રેષ્ઠ લાઇબ્રેરીયન એવોર્ડ એનાયત.
Published on: 05th February, 2026

અમરગઢ ડેન્ટલ કોલેજના લાઇબ્રેરિયન હંસા ભોજને HSLACON–2026 બેસ્ટ લાઇબ્રેરીયન એવોર્ડ મળ્યો. માધવ યુનિવર્સિટી ખાતે HSLACON–2026 નૅશનલ કોન્ફરન્સમાં એવોર્ડ અપાયો. હેલ્થ સાયન્સ લાઇબ્રેરી એસોસિએશન, ગુજરાત દ્વારા આયોજન થયું. ડેન્ટલ શિક્ષણમાં લાઇબ્રેરી મેનેજમેન્ટ, ડિજિટલ સેવાઓ અને શૈક્ષણિક વિકાસમાં હંસા ભોજનો ફાળો મહત્વપૂર્ણ છે, તેમની વ્યાવસાયિક કુશળતાને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી.