રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત: 50 વર્ષમાં પ્રથમવાર કોઈ નિયમ નહીં, દુનિયા ટેન્શનમાં!
રશિયા-અમેરિકા વચ્ચે પરમાણુ કરારનો અંત: 50 વર્ષમાં પ્રથમવાર કોઈ નિયમ નહીં, દુનિયા ટેન્શનમાં!
Published on: 05th February, 2026

Russia US New Start Nuclear Treaty Expired: રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ શસ્ત્રો પરની કાનૂની મર્યાદા ખતમ થઈ. 'New START' સંધિની મુદત પૂરી થતા, 50 વર્ષમાં પહેલીવાર શસ્ત્રો પર કોઈ નિયંત્રણ નથી. આંતરખંડીય મિસાઇલો અને બોમ્બર પર કોઈ બંધનકર્તા મર્યાદા ન રહેતા, પરમાણુ શસ્ત્રોની સ્પર્ધાનો ખતરો વધ્યો છે.