ગાઝિયાબાદ: ત્રણ બહેનોની આત્મહત્યા, કોરિયન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ કારણભૂત હોવાનો ખુલાસો.
ગાઝિયાબાદ: ત્રણ બહેનોની આત્મહત્યા, કોરિયન સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ કારણભૂત હોવાનો ખુલાસો.
Published on: 05th February, 2026

ગાઝિયાબાદમાં ત્રણ બહેનોની આત્મહત્યા કેસમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ કરતા Korean culture અને K-Popથી પ્રભાવિત હતી. તેઓ Korean છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 8 પાનાની ડાયરી જપ્ત કરી છે, જેમાં Korean movies, shows, music અને YouTubersથી પ્રભાવિત હોવાનો ઉલ્લેખ છે.