મશીનને શીખવાની રીત શીખવવી: ભવિષ્યમાં રોબોટ બાળકને ભણાવે અને કામ કરે,એવી Machine learning ની દુનિયા.
મશીનને શીખવાની રીત શીખવવી: ભવિષ્યમાં રોબોટ બાળકને ભણાવે અને કામ કરે,એવી Machine learning ની દુનિયા.
Published on: 05th February, 2026

છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતીઓને સતાવતી સમસ્યા E-memo છે. CCTV કેમેરાથી વાહનચાલકો કાયદો તોડે એનો ફોટો મશીન લેશે, Machine learning થી મશીન જાતે જ શીખે છે. Automatic કાર બનાવવામાં પણ Machine learning ઉપયોગી છે. Machine learning થી રોબોટ માણસ કરતાં વધુ શક્તિશાળી બને છે. આ ટેક્નોલોજી કારકિર્દી માટે પણ ડિમાન્ડમાં છે. Apple ની Alexa કે Google ની Siri પણ Machine learning નું ઉદાહરણ છે.