સુરત-શારજાહ ફ્લાઈટ બંધ થતા Diamond અને Textile ઉદ્યોગકારો નારાજ.
સુરત-શારજાહ ફ્લાઈટ બંધ થતા Diamond અને Textile ઉદ્યોગકારો નારાજ.
Published on: 22nd March, 2026

સુરત-શારજાહ ફ્લાઈટ Summer શિડ્યૂલમાં બંધ થતા સુરતીઓમાં નારાજગી છે. આ ફ્લાઈટ સુરતનું પ્રથમ International કનેક્શન હતું. ગલ્ફ દેશોમાં વસતા સુરતીઓ માટે આ રૂટ મહત્વપૂર્ણ હતો. ફ્લાઈટ બંધ થવાથી વેપાર, પ્રવાસન અને પારિવારિક સંબંધો પર અસર થશે. આ ફ્લાઈટ ફરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવશે. સુરતીઓની લાગણીને ન્યાય મળે તે માટે પ્રયત્નો ચાલુ રહેશે.