Nepal Protest: પૂર્વ PM ઝલનાથ ખનાલના પત્ની રાજલક્ષ્મીનું મોત, પ્રદર્શનકારીઓએ ઘરમાં આગ લગાવી.
Published on: 09th September, 2025
નેપાળમાં ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે, પૂર્વ વડાપ્રધાન ઝલનાથ ખનાલના ઘરે પ્રદર્શનકારીઓએ આગ લગાવી. આ ઘટનામાં ખનાલના પત્ની રાજ્યલક્ષ્મી ગંભીર રીતે બળી ગયા અને કીર્તિપુર બર્ન હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. "Gen Z" પ્રદર્શન વધુ હિંસક બન્યું છે. હુમલા અંગે અધિકારીઓ તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. સેના દ્વારા ખનાલને બચાવી લેવામાં આવ્યા હતા.

Published on: September 09, 2025