Russia: અમેરિકી ટેરિફ વચ્ચે રશિયાની ભારતને ભેટ, PM મોદીની SCO સમિટ સફળ રહી.
Russia: અમેરિકી ટેરિફ વચ્ચે રશિયાની ભારતને ભેટ, PM મોદીની SCO સમિટ સફળ રહી.
Published on: 03rd September, 2025

ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી પર વધુ છૂટ મેળવી શકે છે, સાથે જ S-400 સિસ્ટમ પણ મળી શકે છે. અમેરિકાના ટેરિફ દબાણ વચ્ચે પુતિનની આ ભેટ માનવામાં આવે છે. ક્રૂડ ઓઇલ પર વધુ છૂટછાટ મળવાથી યુક્રેન યુદ્ધમાં અમેરિકાના ટેરિફ અને આર્થિક દબાણને પહોંચી વળવામાં ભારતને મદદ મળશે. S-400 ડિફેન્સ સિસ્ટમની ખરીદીને લઇને પણ વાતચીત ચાલી રહી છે.