મોરબી સિરામિક ઉદ્યોગને નવી રેલ કનેક્ટિવિટી, પ્રથમ ફેરામાં 1824 ટન ટાઇલ્સ લોડ, રાજકોટ રેલવેને 5.94 લાખની આવક.
Published on: 04th September, 2025
મોરબીના સિરામિક ઉદ્યોગને રેલ કનેક્ટિવિટીની નવી સુવિધા મળી છે. રાજકોટ રેલવે ડિવિઝને મકનસર ફ્રેટ ટર્મિનલ પર કન્ટેનર ટ્રેન શરૂ કરી. પ્રથમ ફેરામાં 1824 ટન ટાઇલ્સ લોડ કરાઈ. રેલવેને રૂ. 5.94 લાખની આવક થઈ. BDU દ્વારા કોમોડિટીનું રેલ માર્ગે પરિવહન વધારવા પ્રયાસો કરાયા હતા. આ ટર્મિનલ 'ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ' મેસર્સ જી-રાઈડ દ્વારા વિકસાવાયું છે.

Published on: September 04, 2025