ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન વિશે પૂછનાર પત્રકારને કહ્યું: 'કોઈ બીજી નોકરી શોધી લેજો...'.
ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન વિશે પૂછનાર પત્રકારને કહ્યું: 'કોઈ બીજી નોકરી શોધી લેજો...'.
Published on: 04th September, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનું ક્રૂડ ઓઈલ ખરીદવા બદલ ભારત પર પ્રારંભિક પ્રતિબંધો લાદ્યા છે, અને ભવિષ્યમાં વધુ પ્રતિબંધો આવી શકે છે. પોલેન્ડના પત્રકારે પુતિન અંગે સવાલ કરતા ટ્રમ્પ ગુસ્સે થયા અને પત્રકારને ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપ્યો.'કોઈ બીજી નોકરી શોધી લેજો...'.