"...તો તમામ ડીલ સંકટમાં": Trump ટેરિફ દાદાગીરી પછી અચાનક ચિંતિત કેમ છે?
Published on: 04th September, 2025
Donald Trump ટેરિફ કેસ સુપ્રીમ કોર્ટમાં હારી જવાની ચિંતામાં છે, જેના કારણે અમેરિકાના વેપાર કરારો રદ થઈ શકે છે. અપીલ કોર્ટે Trumpના ટેરિફ નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો. Trumpએ ચેતવણી આપી કે જો ટેરિફ ગેરકાયદેસર ઠરે તો EU, જાપાન, અને દક્ષિણ કોરિયા સાથેના કરારો રદ થશે.
"...તો તમામ ડીલ સંકટમાં": Trump ટેરિફ દાદાગીરી પછી અચાનક ચિંતિત કેમ છે?

Donald Trump ટેરિફ કેસ સુપ્રીમ કોર્ટમાં હારી જવાની ચિંતામાં છે, જેના કારણે અમેરિકાના વેપાર કરારો રદ થઈ શકે છે. અપીલ કોર્ટે Trumpના ટેરિફ નિર્ણયને ગેરકાયદેસર ઠેરવ્યો. Trumpએ ચેતવણી આપી કે જો ટેરિફ ગેરકાયદેસર ઠરે તો EU, જાપાન, અને દક્ષિણ કોરિયા સાથેના કરારો રદ થશે.
Published on: September 04, 2025