મધ્ય પૂર્વમાં યુદ્ધ વધતાં એક કરોડ ભારતીયો જોખમમાં
મધ્ય પૂર્વમાં યુદ્ધ વધતાં એક કરોડ ભારતીયો જોખમમાં
Published on: 03rd March, 2026

અમેરિકા અને ઇઝરાયેલના હુમલા બાદ ઇરાનના વળતા હુમલાથી સ્થિતિ વણસી; અમેરિકાને મદદ કરતા Gulf દેશોમાં રહેલા 43 લાખ UAE, 27 લાખ સાઉદી સહિત આશરે એક કરોડ ભારતીયો ભયજનક સ્થિતિમાં મુકાયા છે. ઇરાન નિશાન બનાવી રહ્યું છે.