અમેરિકા-ઈઝરાયલના હુમલાથી 550થી વધુ મોત અને ઈરાનના નવ દેશોના 27 મથકો પર હુમલા.
અમેરિકા-ઈઝરાયલના હુમલાથી 550થી વધુ મોત અને ઈરાનના નવ દેશોના 27 મથકો પર હુમલા.
Published on: 03rd March, 2026

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા ચાલુ રહ્યા. ઈરાને દાવો કર્યો કે અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 550થી વધુ નાગરિકો માર્યા ગયા અને અનેક ઈમારતોનો નાશ થયો. અમેરિકાએ પરમાણુ મથકો પર હુમલા કર્યાનો ઈરાનનો દાવો અને હિઝબુલ્લાહે ઈરાનના સમર્થનમાં ઈઝરાયલ પર મિસાઈલો છોડી. Iranએ શસ્ત્રોનો જથ્થો બતાવ્યો.