હોર્મુઝ સ્ટ્રેટ બંધ, અમેરિકાની નવી એડવાઈઝરી અને ઈરાન યુદ્ધની 10 મોટી અપડેટ્સ.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ, અમેરિકાની નવી એડવાઈઝરી અને ઈરાન યુદ્ધની 10 મોટી અપડેટ્સ.
Published on: 03rd March, 2026

Iran-Israel Conflict Escalates: અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ઈઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈ ઈરાન પર હુમલા કર્યા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરુ થયું છે. ઈરાને વળતો જવાબ આપવા ઈઝરાયલની સાથે ગલ્ફ દેશો પર હુમલા કર્યા છે. ઇઝરાયલની સેના ઈરાનમાં હુમલા કરી રહી છે અને તહેરાનમાં ઈમારતો ધ્વસ્ત કરાઈ છે, ઈરાનમાં વધુ મૃત્યુ થયા છે.