વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઉછાળો: યુદ્ધ લાંબુ ચાલશે એવા ટ્રમ્પના સંકેત.
વૈશ્વિક ક્રૂડના ભાવમાં ઉછાળો: યુદ્ધ લાંબુ ચાલશે એવા ટ્રમ્પના સંકેત.
Published on: 03rd March, 2026

અમેરિકા-ઇઝરાયલના ઈરાન પર હુમલા બાદ મધ્ય-પૂર્વની સ્થિતિ બગડી. ઈરાને સાઉદીની ARAMCO રિફાઇનરી પર હુમલો કરતા હોર્મુઝની ખાડીનો વેપાર બંધ થતા ક્રૂડના ભાવ વધ્યા. ક્રૂડના ભાવમાં વધારો થતા આગામી દિવસોમાં દુનિયાભરમાં ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવશે.