ઇરાનના પ્રહારથી ખાડી દેશોમાં તબાહી, વળતા હુમલાની ધમકીથી સ્થિતિ ગંભીર.
ઇરાનના પ્રહારથી ખાડી દેશોમાં તબાહી, વળતા હુમલાની ધમકીથી સ્થિતિ ગંભીર.
Published on: 03rd March, 2026

ઈરાને હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કરો તોડી પાડ્યા, સાઉદી અરેબિયાની રાસ તનુરા રીફાઇનરી બંધ. હુમલામાં ભારતીય નાગરિકનું મોત. ઈરાન અમેરિકા અને ઇઝરાયેલ સાથે યુદ્ધમાં ખાડી દેશોને નિશાન બનાવી રહ્યું છે, જેમાં સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન જેવા દેશો પર મિસાઇલ હુમલા થયા છે.