પશ્ચિમ એશિયાના તણાવથી ભારતને વેપાર અને SUPPLY CHAINની ચિંતા.
પશ્ચિમ એશિયાના તણાવથી ભારતને વેપાર અને SUPPLY CHAINની ચિંતા.
Published on: 03rd March, 2026

પશ્ચિમ એશિયામાં સ્થિતિ બગડતા ભારતની ચિંતા વધી, ખાસ કરીને વૈશ્વિક SHIPPING ROUTE ખોરવાઈ શકે છે. ઈરાનના હુમલાથી UAE, બહેરીન, કુવૈત જેવા દેશો સાથેના વેપાર પર અસરની શક્યતા. આથી સરકારની તકેદારી વધી.