Nepal Protests: નેપાળ કેમ ચીન પાસે કરન્સી છપાવે છે? કારણ જાણી ચોંકી જશો.
Nepal Protests: નેપાળ કેમ ચીન પાસે કરન્સી છપાવે છે? કારણ જાણી ચોંકી જશો.
Published on: 09th September, 2025

નેપાળની અર્થવ્યવસ્થા ખરાબ છે. યુવાઓ બેરોજગારી અને આર્થિક પરિસ્થિતિથી પરેશાન છે. વર્ષ 2024 માં નેપાળ પર દેવું 26 કરોડ રૂપિયા થઇ ગયું છે. Nepal રાષ્ટ્ર બેંકે ચીની કંપનીને ₹100 ની નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં નકશાનો વિવાદ થયો હતો. ચીનની કંપનીએ ઓછી કિંમતમાં નોટ છાપવાનું ઓફર આપ્યું હતું જેનાથી લાખો રૂપિયાની બચત થઈ.