જાંબુઆ બ્રિજ પર પૂર: ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ.
જાંબુઆ બ્રિજ પર પૂર: ટેમ્પો ટ્રાવેલર અને વાન ફસાતા 12 લોકોનું રેસ્ક્યુ.
Published on: 10th September, 2025

Vadodara નજીક જાંબુઆ બ્રિજ પર પાણી હોવા છતાં વાહનો પસાર થતા ફસાયા, ફાયર બ્રિગેડે 12 લોકોનું રેસ્ક્યુ કર્યું. બે દિવસ પહેલાં કાર અને ટેન્કર પણ ફસાયા હતા. બ્રિજ પરથી બે-ત્રણ ફૂટ પાણી વહેતું હોવાથી વાહનો ફસાય છે. જોખમી હોવા છતાં લોકો RISK લે છે.