અંગદાનથી જીવનદાનના સંદેશ સાથે ગુજરાતમાં અંગદાનને જનઆંદોલન બનાવવા નાગરિકોને પ્રેરણા અપાઈ.
Published on: 10th September, 2025
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ૨૧૨ બ્રેઈનડેડ લોકોના અંગદાનથી ૭૦૦થી વધુ લોકોને જીવદાન મળ્યું. ‘અંગદાનથી જીવનદાન’ના સંદેશ સાથે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને સંગીતાબેન પાટીલની ઉપસ્થિતિમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને આરોગ્યકર્મીઓએ અંગદાન શપથ ગ્રહણ કર્યા. આ અભિયાનનો હેતુ અંગદાન જનજાગૃતિને વેગવંતુ બનાવવાનો છે.

Published on: September 10, 2025