દિલ્હી ISIS આતંકવાદીની ધરપકડ: આતંકીઓ પર દરોડા, 12થી વધુ સ્થળોએ રેડ, 8 શંકાસ્પદની ધરપકડ.
Published on: 10th September, 2025
દિલ્હીમાં ISISના શંકાસ્પદ આતંકવાદીની ધરપકડ બાદ પોલીસ એક્શનમાં છે. દેશભરમાં 12થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને 8થી વધુ શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી છે, જેમાં મુખ્ય આરોપી આફતાબ મુંબઈનો છે. રાંચીમાં પણ એક શંકાસ્પદ આતંકવાદી અઝહર દાનિશની ધરપકડ કરાઈ. દિલ્હી પોલીસ, ઝારખંડ ATS અને રાંચી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી છે અને વધુ તપાસ ચાલુ છે.

Published on: September 10, 2025