સેવન્થ ડે જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે જોવાની ફરજ સરકારની: ગુજરાત હાઈકોર્ટ.
Published on: 10th September, 2025
Seventh Day Schoolમાં વિદ્યાર્થી દ્વારા સગીરની હત્યા કેસમાં, સ્કૂલને DEOની નોટિસને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી. જસ્ટિસ નિખિલ કેરીયલે કહ્યું કે સેવન્થ ડે સ્કૂલની ઘટનાથી લોકો હચમચી ગયા છે. સરકારની ફરજ છે કે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, અને વાલીઓને જવાબદાર રહે. કોર્ટે સ્કૂલને કોઈ રાહત આપવાનો પણ ઇન્કાર કર્યો.

Published on: September 10, 2025