સૌથી વધુ લોકો માનસિક બીમારીથી આત્મહત્યા કરે છે. World Suicide Prevention Day નિમિત્તે ખુલાસો.
Published on: 10th September, 2025
World Suicide Prevention Day: આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, છતાં લોકો આ પગલું ભરે છે. ગુજરાતમાં 3 વર્ષમાં 25841 લોકોએ આત્મહત્યા કરી છે, એટલે કે દરરોજ સરેરાશ 25 લોકો. 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે, ત્યારે આ આંકડો ચિંતાજનક છે.
સૌથી વધુ લોકો માનસિક બીમારીથી આત્મહત્યા કરે છે. World Suicide Prevention Day નિમિત્તે ખુલાસો.

World Suicide Prevention Day: આત્મહત્યા કોઈ સમસ્યાનું સમાધાન નથી, છતાં લોકો આ પગલું ભરે છે. ગુજરાતમાં 3 વર્ષમાં 25841 લોકોએ આત્મહત્યા કરી છે, એટલે કે દરરોજ સરેરાશ 25 લોકો. 10 સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે, ત્યારે આ આંકડો ચિંતાજનક છે.
Published on: September 10, 2025