હિંદ મહાસાગરમાં યુદ્ધ!
હિંદ મહાસાગરમાં યુદ્ધ!
Published on: 21st March, 2026

ઈરાને હિંદ મહાસાગરમાં Diego Garcia પર મિસાઈલ છોડીને ખળભળાટ મચાવ્યો છે. મિસાઈલની રેન્જ જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે. આ ઘટનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધવાની શક્યતા છે. સમગ્ર વિશ્વ આ ઘટના પર નજર રાખી રહ્યું છે.