USમાં HMPV વાયરસનો નવો રોગચાળો.
USમાં HMPV વાયરસનો નવો રોગચાળો.
Published on: 21st March, 2026

અમેરિકામાં HMPV નામનો નવો રોગચાળો ફેલાયો છે. આ રોગ શરુઆતમાં સામાન્ય શરદી જેવો લાગે છે, પરંતુ તે પછી ભયંકર બની શકે છે. આ રોગ ઉચ્છવાસ, છીંક અને હસ્ત-ધૂનનથી ફેલાય છે. HMPV રોગ માટે કોઈ વેક્સિન કે દવા ઉપલબ્ધ નથી, તેથી નજીકના સંપર્કથી બચવું જરૂરી છે.