ટ્રંપનો યુ ટર્ન! અમેરિકાના નિર્ણયથી કાચું તેલ સસ્તું થઇ શકે છે.
ટ્રંપનો યુ ટર્ન! અમેરિકાના નિર્ણયથી કાચું તેલ સસ્તું થઇ શકે છે.
Published on: 20th March, 2026

સામાન્ય જનતા માટે રાહતના સમાચાર! આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાની શક્યતા છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાની તેલ પરના પ્રતિબંધો હટાવી શકે છે, જેનો હેતુ ક્રૂડ ઓઇલનો પુરવઠો વધારીને લોકોને રાહત આપવાનો છે. US ટ્રેઝરી સેક્રેટરીએ જણાવ્યું કે યુએસ ટૂંક સમયમાં પ્રતિબંધો દૂર કરી શકે છે, જેનાથી વૈશ્વિક પુરવઠો વધશે અને કિંમતો ઘટશે. આ ઉપરાંત રશિયન તેલ માટે પણ અધિકૃતતા આપવામાં આવી છે.