નેતન્યાહૂ LIVE: હું જીવિત છું
નેતન્યાહૂ LIVE: હું જીવિત છું
Published on: 20th March, 2026

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઈરાન સામે જીતનો દાવો કર્યો. તેઓએ લાઈવ આવી મોતના સમાચારને રદ કર્યા અને કહ્યું કે 20 દિવસના જંગ બાદ ઈરાન બરબાદીના આરે છે. વધુમાં, તેની બ્લેકમેલ કરવાની શક્તિ છીનવાઈ ગઈ છે એવું જણાવ્યું હતું.