અમેરિકાની યુદ્ધમાંથી પીછેહઠ?
અમેરિકાની યુદ્ધમાંથી પીછેહઠ?
Published on: 21st March, 2026

અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે. Trumpએ 'Exit Plan' આપ્યો છે, સીઝફાયરની અટકળો તેજ થઈ છે. ટ્રમ્પે Truth Social પર દાવો કર્યો કે અમેરિકાના સૈન્ય ઉદ્દેશ્યો પૂર્ણ થવાના આરે છે.