કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ!
કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ!
Published on: 04th May, 2026

ભારત અને નેપાળ વચ્ચે સરહદ મુદ્દે ફરી એકવાર ચર્ચા જાગી છે. નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે.